















Tet 1 - Tet 2 Manovigyan Balvikas 3000 Mcqs - 0.5kg
SKU-0304
₹ 160
MRP
₹ 220
27% OFF
Details
TET-1 અને TET-2 પરીક્ષાની સંપૂર્ણ તૈયારી હવે એક જ પુસ્તકથી શક્ય!*
આ પુસ્તક ‘બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો’ વિષય પર આધારિત છે અને ધોરણ 1 થી 5 અને 6 થી 8 માટે ઉપયોગી છે. નવા સિલેબસ મુજબ તૈયાર કરાયેલું આ પુસ્તક 3000થી વધુ MCQ સાથે આવે છે – અધ્યાયવાર વિભાજિત પ્રશ્નો અને સરળ ભાષામાં સમજૂતી સાથે.
---
⭐ *વિશેષતાઓ:*
- CTET, TET, TAT જેવી પરીક્ષાઓ માટે ઉપયોગી
- 3000+ પ્રશ્નો સાથે જવાબ અને સમજૂતી
- નવા અભ્યાસક્રમ પર આધારિત
- State Exam Board અને NCERT આધારીત મુદ્દાઓ
- જુના વર્ષોના પ્રશ્નોનો સમાવેશ
